અહમદઅબાદના સરખેજ રોઝા ખાતે મસ્જિદ પરિચય કાર્યક્રમનું આયોજન કરાયું

0
185

જમાઅતે ઇસ્લામી હિંદ, અહમદઆબાદ શહેર અને સરખેજ રોઝા કમીટીના સંયુક્ત ઉપક્રમે રવિવારે મસ્જિદ પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૫૦૦ ઉપરાંત દેશબાંધવો અને મુસ્લિમ ભાઈઓ અને બહેનો કે જેમાં જુદા જુદા ધાર્મિક સંગઠનો, એનજીઓ અને રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે. મુલાકાત દરમ્યાન ઇસ્લામમાં મસ્જિદનું સ્થાન, નમાઝ અને વુઝુની રીત અને પ્રવર્તમાન ગેરસમજો વિ. બાબતો ચર્ચા કરવામાં આવી. મસ્જિદમાં ઇસ્લામની મૂળભૂત આસ્થાઓ, તૌહીદ, રીસાલત, આખેરત અને નૈતિક તેમજ સામાજીક મૂલ્યોની સમજ પૂરી પાડતા હો‹ડગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.

ઇસ્લામી શિક્ષણની સમજૂતી માટે ચાર જુદા જુદા પ્રદર્શનગૃહ પણ બનાવવામાં આવ્યા હતા. “કુઆર્ન કોર્નર” તરીકે એક તરફ બિનમુસ્લિમ ભાઈઓને કુઆર્ન પણ સંભળાવવામાં આવ્યું હતું. હેરીટેજ સરખેજ રોઝા અને મસ્જિદનો ઈતિહાસ પણ જણાવવામાં આવ્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ સમુદાયોની વચ્ચે પરસ્પર સમન્વય અને પ્રેમ ભાવના સ્થાપવાનો અને એકબીજાને સમજવાની જિજ્ઞાસા જગાડવાનો હતો. આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિનો જતન કરવું અને તેને આગળ વધારવું આપણા સૌની જવાબદારી છે. અને એ માટે યોજના ચલાવીએ છીએ. સ્ટડી ઈન સિંગાપુર માટે યુવાનોને જરૂરી માર્ગદર્શન અને મદદ પણ પૂરી પાડીએ છીએ. સમાજના લોકો એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ કરતા શીખે તે માટે પણ અમો આયોજન કરવા માંગીએ છીએ. સસ્તા પ્રોજેકટર અને સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન છે. સોશ્યલ મીડિયા, મીડિયા માર્કેટિંગ, વેબ ગેમ ડેવલોપીંગ, વગેરે કોર્ષ માટે આઈસીએસ પ્રહલાદનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ડો.શરદ પુરોહિત સંચાલિત સ્કારલેટ હોÂસ્પટલનો સંપર્ક કરીને સાંધા-થાપા-ઢીંચણ જેવા રોગોમાં રાહત દરે સારવાર મળે તે હેતુથી મદદરૂપ થવા આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગરીબ દર્દીઓ લાભ લઈ શકે. DEHNOO AVIATIONજાડાણ કરી-વાજબી ભાવે ગુજરાતમાં હેલિકોપ્ટર, ચાર્ટર પ્લેન, અને એર એમ્બ્યુલન્સ ભાડે લેવા માટે-ઈરફાનભાઈ લોખંડવાલા અને ગુલુભાઈ પાયકનો સંપર્ક કરી શકશે. ડો.જસ્મીન વસાવડા સંચાલિત શુભમ હોÂસ્પટલ સાથે કેન્સરના દર્દીઓને ફ્રી તેમજ રાહત દરે સારવાર મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સાલ હોÂસ્પટલમાં દર્દઓને હૃદયને લગતી બીમારીઓમાં મફતમાં તેમજ રાહત દરે સારવાર મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ઈમેજીંગ પોઈન્ટ ડાયગનોસ્ટીકસના ડો.પ્રતીક ગર્ગ સાથે મળીને દર્દીઓને સહાય તથા મદદરૂપ થવાનો કાર્યક્રમ ચાલુ છે. ઘાંચી સમાજ તથા અન્ય સમાજના લોકોની સેવા માટે મોઃ ૯૯૭૪૭૭૭૭રપ, ૯૪ર૬૭૩૧૧૭૪ ઉપર સંપર્ક કરી શકાશે. એમ પ્રમુખ હાજી ગુલુભાઈ આઈ. પાયકે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here