ઘાંચી સમાજને એક પ્લેટફોર્મ પર લાવવા વર્લ્ડ ઘાંચી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના

0
107

અહમદઆબાદ,

ગુજરાતમાં વસતી ઘાંચી સમાજની તમામ જમાઅતો, અને પેટા જમાઅતોના લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાના નેક આશયે ઘાંચી યુવા સંગઠન દ્વારા શહેરના જુહાપુરા Âસ્થત ઘાંચી હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્લ્ડ ઘાંચી ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ‘વન વર્લ્ડ વન ઘાંચી’નું સૂત્ર અપનાવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. રપ ડિસેમ્બર-ર૦૧૯માં યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના યુવક-યુવતીઓ માટે લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦૦ યુવકો અને  ૧પ૦ યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સમાજની પ્રગતિ માટે શિક્ષણ, રોજગાર, હાઉસિંગ અને આરોગ્ય ક્ષેત્રે ભાર મૂકવામાં આવ્યો હતો.

ઘાંચી યુવા સંગઠનના પ્રમુખ હાજી ગુલુભાઈ આઈ. પાયકે જણાવ્યું હતું કે, સમાજના લોકોને આગળ લાવવા માટે અમારી ટીમ સતત કાર્યશીલ છે.      અમો મોબાઈલ રિપેરીંગ ટ્રેનગ સેન્ટરની  આપણે સૌએ સાથે મળીને જરૂરી એવા બધા જ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ, કે જેથી આપણે પારસ્પરિક ધર્મો, સમૂદાય અને આંતરિક સંસ્કૃતિને સમજવાની અને તે માટે ચર્ચાગોષ્ટિ અને પારસ્પરિક ધાર્મિક સ્થળોની અને ધાર્મિક વિધિઓને જાણી અને સમજી શકીએ. તેમજ રાજકીય હેતુસર ઊભું કરવામાં આવતું વૈમન્સય પણ દૂર કરી શકાય.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદના લોકો તેમજ સરખેઝ રોઝા કમીટીના ચેરમેન ડો. અબરાર અલી સૈયદ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ તેમના કર્મચારીઓએ પોતાનો સાથસહકાર અને સેવા આપી હતી, તેવું જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ડો. યાકૂબ મેમણે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

આપણે સૌએ સાથે મળીને જરૂરી એવા બધા જ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ, કે જેથી આપણે પારસ્પરિક ધર્મો, સમૂદાય અને આંતરિક સંસ્કૃતિને સમજવાની અને તે માટે ચર્ચાગોષ્ટિ અને પારસ્પરિક ધાર્મિક સ્થળોની અને ધાર્મિક વિધિઓને જાણી અને સમજી શકીએ. તેમજ રાજકીય હેતુસર ઊભું કરવામાં આવતું વૈમન્સય પણ દૂર કરી શકાય.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદના લોકો તેમજ સરખેઝ રોઝા કમીટીના ચેરમેન ડો. અબરાર અલી સૈયદ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ તેમના કર્મચારીઓએ પોતાનો સાથસહકાર અને સેવા આપી હતી, તેવું જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ડો. યાકૂબ મેમણે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here