માનનીય અમીરે જમાઅત જનાબ સઆદતુલ્લા હુસૈની સાહેબે મુકામી જમાઅતોના અરકાન (સભ્યો, મેમ્બર્સ)ના મત, અમીરે હલ્કાની ભલામણ અને જમાઅતની ભલાઈને દૃષ્ટિ સમક્ષ રાખીને ચાલુ સત્રના પ્રથમ અર્ધ મુદ્દત એટલે કે એપ્રિલ-ર૦૧૯થી માર્ચ ર૦ર૧ માટે નિમ્ન-લિખિત લોકોને તેમના નામોની સામે લખેલ સ્થળોના અમીરે મુકામી તરીકે નિયુકત કર્યા છે. અલ્લાહતઆલા તેમને પોતાની જવાબદારીઓ ખૂબજ સારી રીતે નિભાવવાની તૌફીક આપે.
૧. અહમદઆબાદ (ઈસ્ટ), જનાબ બશીરખાં ર. અહમદઆબાદ (સેન્ટ્રલ), જનાબ અબ્દુર્રઝ્ઝાક શેખ ૩. અહમદઆબાદ (વેસ્ટ), જનાબ અબ્દુલ કાદિર સાચોરા ૪. અહમદઆબાદ (સરખેજ), જનાબ અશરફઅલી; પ. વાપી, ડો. અન્વારુલઇસ્લામ મલિક ૬. સુરત, જનાબ અરશદ હુસેન ૭. વડોદરા, જનાબ અનવરઅલી ઈન્દૌરી ૮. હિંમતનગર, જનાબ મુહમ્મદ ઐયૂબ મેમણ ૯. વીજાપુર, જનાબ મુહમ્મદ યૂસુફ વ્હોરા ૧૦. મોડાસા, જનાબ નિસારઅહમદ મલિક ૧૧. લાંબડિયા, જનાબ અબ્દુલકાદિર મેમણ ૧ર. જૂનાગઢ, જનાબ અલતાફ હુસૈન ૧૩. ગોધરા, જનાબ હામિદ હુસેન