APCR દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર

0
11
APCR challenges

નવી દિલ્હી,

એસોસિએશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઇટ્‌સ (છઁઝ્રઇ) ઓફ ઇÂન્ડયાએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (ઝ્રછછ)ની વિરુદ્ધ પિટિશન દાખલ કરી દરખાસ્ત કરી છે કે સુપ્રીમ કોર્ટ આ કાયદાને ગેરબંધારણીય ઠેરવીને લાગુ થવા ન દે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના આ કાયદાને ગેરબંધારણીય ઠેરવીને લાગુ થવા ન દે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ એ’જાઝ મકબૂલ દ્વારા દાખલ કરવામાં આવી છે. આમાં અરજદાર પોતે એપીસીઆર હશે અને સાથે જ રફીક અહમદ અને એડવોકેટ શુઐબ ઈમાનદાર હશે. આ પિટિશનમાં અદાલતથી અરજ કરવામાં આવી છે કેઃ

• અદાલત આ કાયદાને અમાન્ય રદ ઠેરવે. આ એટલા માટે કે આ કાયદો દેશના બંધારણ, તેના આત્મા અને મૂળભૂત અધિકારોથી સીધેસીધો જ ટકરાય છે અને પક્ષપાત અને ભેદભાવ પર આધારિત છે.

• નાગરિકતા ધર્મના આધારે ન હોઈ શકે.

અરજદારો સુપ્રીમ કોર્ટથી અપીલ કરે છે કેઃ

-આ કાયદો બાળકોના કેટલાક ખાસ વર્ગોને ગેર-રાજકીય ઠેરવે છે, જેમાં બાળકોના અધિકારો પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે.

અરજીમાં નાગરિકતા એકટ ૧૯પપના સેકશન-૩(૧)ને પણ મરજિયાત રીતે પડકારવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આમાં ‘વિવિધ તબક્કાઓ (સમય)માં ભારતમાં જન્મનારા બાળકોને નાગરિકતા આપવા માટે જુદા જુદા પેરામીટર્સ (માપદંડો) ઘડવામાં આવ્યા છે.’

આનાથી અંદાજા આવ્યો કે કલમ-૩(૧) તેમની જન્મતારીખ મુજબ બાળકો સાથે અલગ-અલગ વર્તન કરવાની વ્યવસ્થા કરે છે અને તારીખ મુજબ તબક્કાવાર ગોઠવણના આધારે બાળકોના કેટલાક વર્ગને નિરાધાર ઠેરવે છે, જે સ્પષ્ટપણે જ માની છે.

‘અરજદારો અહીં Impayned Act (વાંધાજનક કાયદા)ની સાથોસાથ Japagned Provi

sions અનેJampagned Notifications ને પણ પડકારી રહ્યા છીએ. કારણ કે આ બંધારણની કલમો ૧૩, ૧૪, ૧પ, ર૧, પ૧-એ, અને પ૧-સીનું ઉલ્લંઘન છે.

વધુમાં આ પણ કહેવામાં આવ્યું છે કેUnited Nations Convertion on The Ritghts of the child 1990નું પણ ઉલ્લંઘન છે, જેના પર ભારતે પણ હસ્તાક્ષર કરેલા છે.

ઉપરોકત અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતાનો નવો કાયદો કેટલાક ધર્મોની નાગરિકતાની હૈસિયતથી વાત કરે છે. જે સેકયુલરિઝમ (ધર્મ-નિરપેક્ષતા)ના સિદ્ધાંતી વિરુદ્ધ છે અને આ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે.

ઉપરોકત બાબત એપીસીઆર નેશનલ આસિસ્ટન્ટ કો-ઓર્ડિનેટર એડવોકેટ શુઐબ ઈનામદારે એક અખબારી યાદીમાં જણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here