Home Featured

Featured

Featured posts

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સૂરઃ અહ્‌ઝાબ

આ ખબર થોડા જ સમયમાં મદીનાના મુસલમાનોમાં ફેલાઈ ગઈ અને તેમની અંદર આનાથી ભારે બેચેની પેદા થઈ ગઈ. કેમ કે હવે તે...

એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ મુસ્લિમ યુનિવર્સિટી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના ૧૦૦ વર્ષ પૂરા થવાથી રર ડિસેમ્બર ર૦ર૦ના રોજ એક શાનદાર સાદો અને ગૌરવવંતા શતાબ્દી સમારંભનું આયોજન કરવામાં આવ્યું....

વધતા જતા સાંપ્રદાયિક ધ્રુવીકરણને અટકાવવા જન-આંદોલનનું આહ્‌વાન

નવી દિલ્હી, જમાઅત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સા’દતુલ્લાહ હુસૈનીએ દેશમાં વધતા જતા સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કરવા માટે શાંતિ અને સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવા...

ઘઉં સાફ કરનારી આયશા હવે ઉત્તરાખંડમાં જજ બની ગઈ

આયશાની વાર્તા ખુબ જ પ્રેમાળ છે. દરેક દીકરીએ તેની પાસેથી કંઈક શીખવું જાેઈએ. આયશા ફરહીન એક અસામાન્ય પ્રતિભાવાળી એક સામાન્ય યુવતી છે....

કાઉન્સિલરો પૂર્વ થઈ જતાં પ્રજાની હાલાકી નિવારવા યોગ્ય વ્યવસ્થાની માંગ

અહમદઆબાદ અહમદઆબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂરી થતાં તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો પૂર્વ બની ગયા છે. આથી નાગરિકોને જરૂરી...

યુધ્ધ પ્રસંગે જઝિયાની પરત સોંપણી

શાહી ખજાનાના દરવાજે યહૂદી વસતિ એક એવું દ્રશ્ય જાેઈ રહી હતી જે આકાશે આ પૃથ્વી ઉપર કદાચ આ અગાઉ ક્યારેય જાેયુ ન...

મસ્જિદના આદાબ તથા ફઝાઈલ

(૩) અનુવાદઃ હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ મારી...

અંધકારમાંથી પ્રકાશ તરફ… :

હરીશકુમારમાંથી બન્યા અબ્દુલ અહદ ફિઝિકસમાં પીએચડી કર્યા પછી ભારતની એક મહાન યુનિવર્સિટીમાં લેકચરર તરીકેનિયુકત થયો… ૧૯૮૬માં લંડન ખાતે તાલીમ...

ભરોસો, વ્યૂહરચના અને ઉમ્મતનું સામૂહિક વલણ

મુસ્લિમ ઉમ્મતની સફળતા, ઉચ્ચતા અને ગૌરવ માટે સબ્રના ગુણ સાથે એક વધુ મહત્ત્વનો ગુણ જેને કુઆર્ન જરૂરી ઠેરવે છે. તે અલ્લાહ પર...

ઇઝરાયલની મુસ્લિમ દેશો સાથેની નિકટતા

ઇઝરાયલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં મુસ્લિમ દેશો સાથે એલચીકીય સંબંધો સાનુકૂળ બનાવતા પોતાના સરકારી ખજાને વધુ સશકત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી...