Home હદીસ

હદીસ

Hadith

માનવીના વિચાર તથા કર્મો પર

આખિરતના અકીદાની અસર (૧ર) અનુવાદઃ મુસ્તૌરિ દિબ્ન શદ્દાદ રદિ. કહે છે કે મેં રસૂલુલ્લાહ સ.અ.વ.થી સાંભળ્યું, આપ સ.અ.વ. ફરમાવતા હતાઃ અલ્લાહના...

માનવીના વિચાર તથા કર્મો પર આખિરતના અકીદાની અસર

સમજૂતીઃ ૧૧. હઝરત આયશા રદિ.એ આ આયત વિશે પૂછયું કે શું આનાથી અભિપ્રેત એ લોકો છે કે જેઓ ગુનાહ (પાપ)નું આચરણ કરે છે, પરંતુ તેમના...

અલ્લાહનો દીદાર

(૧) અનુવાદઃ અબૂમૂસા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વએ ફરમાવ્યુંઃ ‘બે જન્નતો ચાંદીની છે. વાસણો તથા જે વસ્તુઓ તેમનામાં છે  બધી જ ચાંદીની...

જન્નત અને દોઝખ • સ્વર્ગ અને નર્ક

(૧ર) અનુવાદઃ હઝરત જાબિર રદિ. કહે છે કે એક વ્યક્તિએ પૂછયુંઃ યા રસૂલુલ્લાહ સ.અ.વ.! શું જન્નતવાસીઓ ઉંઘશે પણ ? ફરમાવ્યું:...

અલ્લાહ, રસૂલ અને આખિરતના બારામાં ભૂલાવામાં પડી જવાના કારણો અને...

આ અગાઉના બે લેખોમાં આપણે આજના યુગના મોટાભાગના મુસ્લિમ સમુદાયના લોકોની અલ્લાહ, રસૂલ અને આખિરતની આસ્થાઓ પ્રત્યેની બેપરવાઈ અને ગફલત તથા તેના પરિણામો વિશે...

જન્નત અને દોઝખ • સ્વર્ગ અને નક

(૯) અનુવાદઃ (૯) અનુવાદઃ હઝરત અબૂ હુરૈરહ રદિ. કહે છે કે રસૂલૂલલાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જે વ્યÂક્ત જન્નતમાં દાખલ...

જન્નતઅને દોઝખ • સ્વર્ગ અને નર્ક

(ગતાંકથી ચાલુ) ખબરદાર ! તમામ નેકીઓ અને ભલાઈઓ પોતાની આસપાસના વસ્તુઓ સાથે જન્નતમાં છે. ખબરદાર ! તમામ બૂરાઈઓ પોતાની આસપાસની વસ્તુઓ સાથે...

આખિરત ઉપર ઈમાન

(૩) અનુવાદ ઃ હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જ્યારે મૈયતને કબ્રમાં દાખલ કરવામાં આવે છે  તો તેનીસામે સૂર્યના...

આખિરત ઉપર ઈમાન

(ર) અનુવાદઃ અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યુંઃ જ્યારે મરનાર કબ્રમાં પહોંચે છે (જા તે નેક છે)...

આખિરત ઉપર ઈમાન

(૧) અનુવાદઃ હઝરત અલી બિન અબી તાલિબ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યુંઃ કોઈ બંદો ત્યાં સુધી મો’મિન નથી હોઈ શકતો...